Evening Prarthana Gujarati

હે મહારાજ, હે સ્વામિ ! હે પ્રમુખ સ્વમિ માહારાજ ! હે મહંત સ્વામિ મહારાજ !

આજે દિવસ દરમ્યાન આપે અમને જે સેવા અને ભક્તિની તક આપી, તે બદલ અમે આપના ઘણા ઋણી છીએ.

દિવસ દરમ્યાન જાણે અજાણે આપને કુરાજી કર્યા હોય તો ક્ષમા આપશો,

અને આવતીકાલે આવી જ ભૂલો ના થાય઼ એવું બળ આપજો.

આવતીકાલે પણ આપને વધુ રાજી કરી શકાય઼ તેવાં પાત્ર બનવજો.

ક્રુપા કરી આજે અમારા સ્વપ્નમાં પણ પધારજો.
 

He Maharaj! He Swami! He Pramukh Swami Maharaj! He Mahant Swami Maharaj!

Aje divas darmayān āpe amne je sevā ane bhaktini tak āpi, te badal ame āpna ghanā runi chiye

Divas darmayān jāne ajāne āpne kurāji karyā hoi to kshamā āpsho

Ane āvtikāle āvij bhulo nā thāy evu bad āpjo

āvtikāle pan āpne vadhu rāji kari shakāy teva pātrā banāvjo

Krupā kari āje amāra swapanāma pan padhārjo