Morning Prarthana Gujarati

હે મહારાજ!, હે સ્વામિ! હે પ્રમુખ સ્વમિ માહારાજ! હે મહંત સ્વામિ મહારાજ!

અમને સત્સંગનું યથાર્થ સુખ આવે,

તે માટે અમારી સર્વ સમસ્યાઓનું નિરાકરણ કરજો,

અંતઃશત્રુ થકી, તથા, અહંમમત્વરૂપી માયા થકી રક્ષા કરજો,

આપનામાં તથા આપના ભક્તોમાં, અખંડ દિવ્ય઼ભાવ રહે,

પરિવાર તથા સત્સંગમાં, સંપ વધારવાનું બળ અને પ્રેરણા મળે,

સર્વત્ર સર્વકાળે ગુણનું જ દર્શન થાય઼,

દાસાનુદાસ બની રહેવાય઼,

મહિમા સાથે સેવા અને ભક્તિ થાય઼,

અમારા અંતરમાં શાંતિ રહે, અને આપને અતિશય઼ રાજી કરી,

આપના સંગે એકાંતિક ધર્મ સિદ્ધ કરી અક્ષરધામ પામીએ,

એવા આશીર્વાદ આપજો.
 

He Maharaj! He Swami! He Pramukh Swami Maharaj! He Mahant Swami Maharaj!
Amne satsang nu yathārth sukh āve,
te māte āmari sarva samasyāonu nirākaran karjo

Antah shatru thaki, tathā, aham mamattva rupi mayā thaki rakshā karjo

Apnāmā tathā āpna bhakto mā, akhand divya bhāv rahe

Parivarmā tathā satsangmā, samp vadhārvānu bad ane prernā made

Sarvatra sarvakāde, gun nuj darshan thāy

Dasānu dās bani rahevāy

Mahimā sāthe sevā ane bhakti thāy

Amārā antar mā shānti rahe, ane āpne atishay rāji kari āpnā sange 

Ekāntik dharma siddha kari Akshardhām pāmye, 

Evā āshirvaad āpjo