Mahant Swami Maharaj on Ghar Sabha — Why You Shouldn't Quit
Mahant Swami Maharaj unpacks a point Pramukh Swami Maharaj made about Ghar Sabha: it's a bit like moving into a new house. You don't feel settled right away. Kids drift off to do their own thing, women get pulled into chores, some days it's just disorganized. None of that is a reason to stop. Pramukh Swami Maharaj gave his word on this — the benefits build slowly, not in a day — so hold onto that and keep at it. And if nobody's around to sit with you, Mahant Swami Maharaj says to believe the Akshar Muktas are there anyway.
#MahantSwamiMaharaj #PramukhSwamiMaharaj #GharSabha #GuruhariAshirwad #BAPS
પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની એક વાત સમજાવે છે - ઘરસભા નવા મકાનમાં રહેવા જેવું છે. તરત સેટ ના થવાય. છોકરા પોતાના કામમાં ચાલ્યા જાય, બૈરાંઓ કામમાં વ્યસ્ત થઈ જાય, ક્યારેક બધું અસ્તવ્યસ્ત લાગે. પણ એ મુકી દેવાનું કારણ નથી. પ્રમુખસ્વામી મહારાજે પોતે વચન આપ્યું છે - ફાયદો ધીમે ધીમે થાય, એક દિવસમાં નહિ - એટલે એ પકડી રાખીને ચાલુ રાખવું. અને કોઈ ના બેસે તોય, મહંત સ્વામી મહારાજ કહે છે કે અક્ષરમુક્તો ત્યાં બેઠા જ છે એમ માનવું
#મહંતસ્વામીમહારાજ #પ્રમુખસ્વામીમહારાજ #ઘરસભા #ગુરુહરિઆશીર્વાદ #BAPS