HH Mahant Swami Maharaj explains in these divine blessings that true success and inner peace come from maintaining a balance between spiritual growth and education. Satsang brings stability to the mind, which improves concentration and helps students succeed in their studies.
પૂજ્ય મહંત સ્વામી મહારાજ આશિર્વાદમાં જણાવે છે કે,
સત્સંગ અને શિક્ષણ બંનેનું સંતુલન જીવનને સફળતા અને શાંતિ તરફ લઈ જાય છે.સત્સંગથી મન સ્થિર બને છે, જેના કારણે અભ્યાસમાં એકાગ્રતા આવે છે અને સફળતા પ્રાપ્ત થાય છે.
#MahantSwamiMaharaj #BAPS #Ashirwad #Study #guruhariAshirvad #Students