Mahant Prasangam 22 | When It Rains, His Grace Pours

Posted on 29/07/2026
|

Heavy rains this monsoon left large parts of Gujarat flooded, with South Gujarat hit hardest. When Pujya Vivekswarupdas Swami told Param Pujya Mahant Swami Maharaj about the situation, Swamishri asked local swamis and BAPS volunteers to get out and help.
Relief work reached Dholka, Junagadh, and other affected areas alongside South Gujarat. Volunteers didn't stop at food packets — they arranged medical care and special dietary food for people who needed it.
This episode of Mahant Prasangam shows the grace and care of Swamishri expressed through the relief effort and what it looked like on the ground during the floods.

આ ચોમાસામાં ભારે વરસાદના કારણે ગુજરાતના અનેક વિસ્તારો પૂરથી પ્રભાવિત થયા, જેમાં દક્ષિણ ગુજરાત સૌથી વધુ અસરગ્રસ્ત રહ્યું. પૂજ્ય વિવેકસ્વરૂપદાસ સ્વામીએ આ પરિસ્થિતિ વિશે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને જાણ કરી, ત્યારે સ્વામીશ્રીએ સ્થાનિક સંતો અને BAPS ના સ્વયંસેવકોને રાહતકાર્ય શરૂ કરવા સૂચના આપી.
દક્ષિણ ગુજરાત ઉપરાંત ધોળકા, જૂનાગઢ અને અન્ય અસરગ્રસ્ત વિસ્તારોમાં પણ તેઓના આશીર્વાદ અને માર્ગદર્શન પ્રમાણે રાહત કાર્ય થયું. સ્વયંસેવકોએ માત્ર ફૂડ પેકેટ્સ જ નહીં, પરંતુ જરૂરિયાતમંદ લોકોને તબીબી સારવાર અને ખાસ આહાર પણ પૂરો પાડ્યો.
મહંત પ્રસંગમની આ વિડિયોમાં આ રાહત કાર્ય દ્વારા ઝળકતી સ્વામીશ્રીની કરુણા અને સમાજ પ્રત્યેની સંભાવનાના દર્શન થાય છે.

#MahantSwamiMaharaj #BAPS #GujaratFloods #MahantPrasangam #BAPSRelief #FloodRelief #Seva