Taking Satsang exams is command of Yogiji Maharaj and Pramukh Swami Maharaj. There are boundless blessings in fulfilling it, so let's give our best without making any excuses.
Preparing honestly and writing the exam with Maharaj-Swami in our hearts will invoke the divine grace of the Satpurush, leading us toward the ultimate goal of Ekantik Dharma.
"I will take the Satsang exam in the best possible way to earn the Satpurush's pleasure." This pure intent will elevate us spiritually and awaken true pride of Satsang in us.
Wishing all the examinees the very best for the exam!
સત્સંગ શિક્ષણ પરીક્ષા આપવી એ યોગીજી મહારાજ અને પ્રમુખસ્વામી મહારાજની આજ્ઞા છે. આમાં જ ગુરુહરિનો રાજીપો છે, માટે કોઈ પણ બહાના વિના દૃઢ મનથી પરીક્ષા આપવી. જો આપણે પ્રામાણિકપણે તૈયારી કરીશું અને મહારાજ-સ્વામીને યાદ કરીને પેપર લખીશું, તો સત્પુરુષની દૃષ્ટિ આપણા પર પડશે અને આપણો એકાંતિક ધર્મ સિદ્ધ થશે.
"મારે સારામાં સારી રીતે સત્સંગ શિક્ષણ પરીક્ષા આપવી છે અને રાજીપો લેવો છે." આ સંકલ્પ આપણને સત્સંગમાં શિખરો સર કરાવશે અને સત્સંગની અસ્મિતા જગાવશે.
સૌ પરીક્ષાર્થીઓને પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ!
#GuruhariAshirwad #SatsangExam #Rajipo #BAPS #MahantSwamiMaharaj