Mahant Swami Maharaj Arrives in Sarangpur, 25 Feb 2026

Posted on 25/02/2026
|

In the coming days, devotees will have the divine opportunity to be in the presence of Param Pujya Mahant Swami Maharaj as we celebrate Holi, immerse ourselves in the spiritual Rangotsav, and experience the fun and joy of vibrant colours and beautiful fireworks lighting up the evening sky.

सारंगपुर के आंगन में परम पूज्य महंत स्वामी महाराज! ✨

गांधीनगर से प्रस्थान कर परम पूज्य महंत स्वामी महाराज सारंगपुर पधार चुके हैं, जहां भक्तों द्वारा उनका भव्य स्वागत किया गया।

आने वाले दिनों में सारंगपुर में दीक्षा महोत्सव और पुष्पदोलोत्सव (फूलडोल उत्सव) का दिव्य दर्शन और अद्भुत लाभ प्राप्त होने वाला है।

મહંત સ્વામી મહારાજ સારંગપુરના આંગણે
પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ ગાંધીનગરથી સારંગપુર પધાર્યા. ત્યા તેમનું ભવ્ય સ્વાગત થયું. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ આવનારા દિવસોમાં સારંગપુર ખાતે દિક્ષા મહોત્સવ અને પુષ્પદોલોત્સવનો ભવ્ય અને દિવ્ય લાભ આપવાના છે.

#MahantSwamiMaharaj #Sarangpur #BAPS #Pushpadolotsav #DikshaMahotsav #fun #colour #fireworks