In this ashirwad, Mahant Swami Maharaj is elaborating on the discourse given by Pramukh Swami Maharaj. He gets straight to it — staying according to the Satpurush's command is very hard. It means letting go of your own ideas about how things should be done. "I'll do it, I know best" — that's the mindset that trips people up. No seva is too small, he says, not even a sesame seed's worth, as long as it's done with humility, by command, and with the Satpurush kept at the center. Not for show.
#BAPS #PramukhSwamiMaharaj #MahantSwamiMaharaj #GuruhariAshirwad #Seva #Satpurush #Bhakti
આ આશીર્વાદમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ પ્રમુખસ્વામી મહારાજે આપેલ ઉપદેશ વચન પર નિરૂપણ કરતા જણાવે છે, સત્પુરુષની આજ્ઞા પ્રમાણે રહેવું ખૂબ અઘરું છે. આજ્ઞામાં રહેવા માટે પોતાનું ધાર્યું છોડવું પડે છે. "હું કરી દઉં, મને બધું આવડે છે", આ જ વિચાર આપણને પાછા પાડે છે. એક તલના દાણા જેટલી સેવા હોય તોય નાની નથી, જો એ નમ્રતાથી, આજ્ઞા પ્રમાણે અને સત્પુરુષને કેન્દ્રમાં રાખીને થાય તો..
#BAPS #Pramukhswamimaharaj #MAHANTSWAMIMAHARAJ #guruhariashirvad #seva #satpurush #devotion