ભાવનગર મંદિર દ્વિ-દશાબ્દી મહોત્સવ - પ.પૂ. મહંત સ્વામી મહારાજની દિવ્ય ઉપસ્થિતિ | BAPS Bhavnagar

Posted on 12/04/2026
|

ગોહિલવાડની ધરા પર પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે આપેલી મંદિરની અમૂલ્ય ભેટને આજે ૨૦ વર્ષના વહાણા વાઈ ગયા છે. આ ઐતિહાસિક અને પાવન અવસરે, પ્રગટ બ્રહ્મસ્વરૂપ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રત્યક્ષ અને દિવ્ય ઉપસ્થિતિમાં બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર, ભાવનગરનો ભવ્ય 'દ્વિ-દશાબ્દી મહોત્સવ' ઉત્સાહભેર અને ભક્તિભાવપૂર્વક ઉજવાયો.

Twenty years ago, Param Pujya Pramukh Swami Maharaj gifted a divine mandir to the land of Gohilwad. Marking two glorious decades of faith, service, and devotion, the grand 'Dvi-Dashabdi Mahotsav' (20th Anniversary) of BAPS Shri Swaminarayan Mandir, Bhavnagar, was celebrated in the divine and physical presence of Param Pujya Mahant Swami Maharaj.


આવા વધુ આધ્યાત્મિક વીડિયો જોવા માટે અમારી ચેનલને Subscribe કરો.

#BAPS #Bhavnagar #PramukhSwamiMaharaj #MahantSwamiMaharaj #BhavnagarMandir #Gohilwad #BAPSVideo #SwaminarayanMandir