Blessings of HH Mahant Swami Maharaj on his 92nd Birthday

Posted on 15/09/2025
|

HH Mahant Swami Maharaj's Blessings this morning in Mehsana, Gujarat. He prayed that everyone may feel the bliss of Bhagwan and strive to make their lives according to God's will.

પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના ૯૨મા જન્મદિનની શુભકામનાઓ

આજે સવારે મહેસાણા, ગુજરાતમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આશીર્વાદ આપ્યા. તેમણે પ્રાર્થના કરી કે સૌને ભગવાનનો આનંદ અનુભવાઈ અને પોતાનું જીવન ભગવાનની ઇચ્છા મુજબ થાય