In this ashirwad, Param Pujya Mahant Swami Maharaj shares insights about the ego (maan) we carry and the real damage it causes to our lives.
Swamishri explains that the moment ego creeps in, we naturally start finding faults in everyone else. But we should never forget the ultimate truth: without Bhagwan’s will, not even a dry leaf can move in this world. If we do seva but still expect praise and recognition, we are only setting ourselves up for misery. Living with an ego-driven nature brings nothing but suffering, both throughout our lives and at the very end. Swamishri also reminds us that it’s only through Bhagwan’s grace that we can even recognize these flaws within ourselves and finally break free from them.
પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ આપણામાં રહેલા 'માન' (અહંકાર) અને તેનાથી આપણા જીવનમાં થતા વાસ્તવિક નુકસાન વિશે ખૂબ સુંદર સમજણ આપે છે.
સ્વામીશ્રી સમજાવે છે કે જ્યારે આપણામાં માન પ્રવેશે છે, ત્યારે આપણે સ્વાભાવિક રીતે જ બીજાના અવગુણ જોવા માંડીએ છીએ. પરંતુ આપણે એ પરમ સત્ય ક્યારેય ન ભૂલવું જોઈએ કે, ભગવાનની મરજી વિના આ જગતમાં એક સૂકું પાંદડું પણ હલી શકતું નથી. જો આપણે સેવા કરીને પણ લોકો પ્રશંસા કરે કે માન આપે તેવી અપેક્ષા રાખીશું, તો આપણે માત્ર દુઃખ જ વહોરીશું.
અંતે, સ્વામીશ્રી આપણને યાદ અપાવે છે કે ભગવાનની કૃપાથી જ આપણે આપણી અંદર રહેલા આવા સ્વભાવોને ઓળખી શકીએ છીએ અને તેમાંથી કાયમી મુક્તિ મેળવી શકીએ છીએ.
#BAPS #MahantSwamiMaharaj #guruhari Ashirvad