A grand Rath Yatra festival was celebrated at BAPS Swaminarayan Mandir, Sarangpur, in the divine presence of His Holiness Mahant Swami Maharaj.
Along with Akshar-Purushottam Maharaj, His Holiness Mahant Swami Maharaj graced the chariot, joining hundreds of sadhus and devotees in the joyous Rath Yatra celebrations at BAPS Swaminarayan Mandir, Sarangpur.
રથયાત્રા 2026 -
પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પાવન ઉપસ્થિતિમાં સારંગપુર ખાતે ઉજવાયો ભવ્ય રથયાત્રા ઉત્સવ.
BAPS સ્વામિનારાયણ મંદિર સારંગપુરમાં અનેક સંતો અને હરિભક્તોની ઉપસ્થિતિમાં અક્ષરપુરુષોત્તમ મહારાજની સાથે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ પણ રથમાં બિરાજીને આ રથયાત્રાના ઉત્સવમાં સહભાગી બન્યા.