Murti Pratishtha | 25 October | Morbi

Posted on 25/10/2026
|

On Sharad Purnima, Gunatitanand Swami's birthday, His Holiness Mahant Swami Maharaj performed the Pran Pratishtha of Akshar Purushottam Maharaj in the new three-spired mandir on the banks of the Machchhu River.
What a day it was for Morbi!

મોરબીના મંદિરમાં બિરાજ્યા અક્ષરપુરુષોત્તમ મહારાજ.
શરદ પૂર્ણિમા, ગુણાતીતાનંદ સ્વામીના પ્રાકટ્યદિને, મચ્છુ નદીના કિનારે બનેલા નવા ત્રિશિખરીય મંદિરમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે અક્ષર પુરુષોત્તમ મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા કરી.
મોરબી માટે આ દિવસ હંમેશા યાદગાર રહેશે.

#BAPS #MahantSwamiMaharaj #Morbi #BAPSMorbi #PranPratishtha #SharadPurnima #Swaminarayan