Mahant Swami Maharaj Arrives in Sarangpur

Posted on 01/05/2026
|

મહંતસ્વામી મહારાજ પધારો। સારંગપુર

પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ સુરત અક્ષરધામના કળશ પૂજન કરીને કાઠીયાવાડના ભક્તોને લાભ આપવા માટે સારંગપુરના આંગણે પધાર્યા.
ભવ્ય દિવ્ય સ્વાગતના દર્શન કરી કૃતાર્થ થઈએ

Param Pujya Mahant Swami Maharaj, after performing the Kalash Pujan at Surat Akshardham, has arrived today in the divine courtyard of Sarangpur to bless the devotees of Kathiawad.
#mahatswami #sarangpur #baps