We all say we're busy. Pramukh Swami Maharaj's message was simple: turn the mala whenever you get a spare moment. Most of us have more free time than we admit, we just never think to use it that way.
In this ashirwad, Mahant Swami Maharaj shares Pramukh Swami Maharaj's words on staying steady in devotion while still doing our daily work. Free time is for mala, Vachanamrut, seva, and kirtan, not for talking about other people's lives. That kind of talk gives nothing back. It just eats up our own time and energy for no reason.
The point he makes is simple: stop pointing at others and start looking at yourself. Take what you learn and apply it to your own life. Do that consistently and, as Pramukh Swami Maharaj says, your sorrows start to disappear on their own.
Live this way and life passes by smoothly, almost without you noticing. Chase drama instead, and you just end up more tangled and confused.
આપણે સૌ વારંવાર કહીએ છીએ કે આપણે ખૂબ વ્યસ્ત છીએ. પરંતુ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો ખૂબ જ સરળ સંદેશ હતો – જ્યારે પણ થોડો સમય મળે, ત્યારે માળા ફેરવવી. હકીકતમાં આપણે માનીએ છીએ, તેના કરતાં વધુ સમય આપણને મળતો જ હોય છે; માત્ર તેનો સદુપયોગ કરવાનો વિચાર આપણે કરતા નથી.
આ આશિર્વચનમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ, પ્રમુખસ્વામી મહારાજના આ અમૂલ્ય શબ્દો સમજાવે છે કે રોજિંદા કાર્યો કરતાં કરતાં પણ ભક્તિમાં કેવી રીતે દૃઢ રહી શકાય. નવરાશનો સમય માળા, વચનામૃત, સેવા અને કીર્તન-ભક્તિ માટે વાપરવો જોઈએ; બીજાના જીવનની ચર્ચા કરવામાં નહીં. આવી નિરર્થક વાતોમાં સમય અને શક્તિ બંનેનો વ્યય થાય છે, જ્યારે તેનાથી કોઈ લાભ મળતો નથી.
મુખ્ય વાત એટલી જ છે કે બીજાઓમાં ખામીઓ શોધવાને બદલે પોતાને જોવાનું શરૂ કરીએ. સત્સંગમાંથી જે શીખીએ તેને પોતાના જીવનમાં ઉતારવાનો સતત પ્રયત્ન કરીએ. પ્રમુખ સ્વામી મહારાજના શબ્દોમાં કહીએ તો, આમ કરવાથી જીવનનાં દુઃખો ધીમે ધીમે આપોઆપ દૂર થવા લાગે છે.
આ રીતે જીવન જીવશો તો જીવન સરળતાથી અને શાંતિપૂર્વક પસાર થશે. પરંતુ જો મનને નકામી વાતો, ગપસપ અને નાટકમાં જ વ્યસ્ત રાખશો, તો જીવન વધુ ગૂંચવાતું જશે અને મનની શાંતિ પણ ખોવાઈ જશે.
#TimeManagement #Introspection #BAPS #PramukhSwamiMaharaj #MahantSwamiMaharaj #GuruhariAshirwad