Shloks 31-40


Select speed:

0.5x   0.75x   1.0x   1.5x

Shlok 31

Vedic Rāg

Simple Rāg

 

ચૌર્યં ન કર્હિચિત્ કાર્યં સત્સઙ્ગમાશ્રિતૈર્જનૈઃ।

ધર્માર્થમપિ નો કાર્યં ચોરકાર્યં તુ કર્હિચિત્॥૩૧॥

Chauryam na karhichit kāryam

satsangam āshritair janaihi ।

Dharmārtham api no kāryam

chora-kāryam tu karhichit ॥31॥

સત્સંગીઓએ ચોરી ક્યારેય ન કરવી. ધર્મને અર્થે પણ ચોરી ક્યારેય ન કરવી. (૩૧)

Satsangīoe chorī kyārey na karavī. Dharmane arthe paṇ chorī kyārey na karavī. (31)

Satsangis should never steal. Even for the sake of dharma, one should never commit theft. (31)


Shlok 32

Vedic Rāg

Simple Rāg

 

નૈવાઽન્યસ્વામિકં ગ્રાહ્યં તદનુજ્ઞાં વિના સ્વયમ્।

પુષ્પફલાદ્યપિ વસ્તુ સૂક્ષ્મચૌર્યં તદુચ્યતે॥૩૨॥

Naivā’nya-svāmikam grāhyam

tad-anugnām vinā svayam ।

Puṣhpa-falādyapi vastu

sūkṣhma-chauryam tad uchyate ॥32॥

પુષ્પ, ફળો જેવી વસ્તુ પણ તેના ધણીની પરવાનગી વગર ન લેવી. પરવાનગી વગર લેવું તે સૂક્ષ્મ ચોરી કહેવાય છે. (૩૨)

Puṣhp, faḷo jevī vastu paṇ tenā dhaṇīnī paravāngī vagar na levī. Paravāngī vagar levu te sūkṣhma chorī kahevāy chhe. (32)

One should never take even objects such as flowers or fruits without the consent of their owners. Taking without consent is a subtle form of theft. (32)


Shlok 33

Vedic Rāg

Simple Rāg

 

મનુષ્યાણાં પશૂનાં વા મત્કુણાદેશ્ચ પક્ષિણામ્।

કેષાઞ્ચિજ્જીવજન્તૂનાં હિંસા કાર્યા ન કર્હિચિત્॥૩૩॥

Manuṣhyāṇām pashūnām vā

matkuṇādesh-cha pakṣhiṇām ।

Keṣhānchij-jīva-jantūnām

hinsā kāryā na karhichit ॥33॥

ક્યારેય મનુષ્ય, પશુ, પક્ષી, તથા માંકડ આદિક કોઈ પણ જીવજંતુઓની હિંસા ન કરવી. અહિંસા પરમ ધર્મ છે, હિંસા અધર્મ છે એમ શ્રુતિ-સ્મૃત્યાદિ શાસ્ત્રોમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે. (૩૩-૩૪)

Kyārey manuṣhya, pashu, pakṣhī, tathā mānkaḍ ādik koī paṇ jīv-jantuonī hinsā na karavī. Ahinsā param dharma chhe, hinsā adharma chhe em Shruti-Smṛutyādi shāstromā spaṣhṭa kahevāmā āvyu chhe. (33-34)

One should never kill humans, animals, birds and bugs or other insects and creatures. The Shrutis, Smrutis and other sacred texts clearly describe non-violence as the highest dharma and violence as adharma. (33–34)


Shlok 34

Vedic Rāg

Simple Rāg

 

અહિંસા પરમો ધર્મો હિંસા ત્વધર્મરૂપિણી।

શ્રુતિસ્મૃત્યાદિશાસ્ત્રેષુ સ્ફુટમેવં પ્રકીર્તિતમ્॥૩૪॥

Ahinsā paramo dharmo

hinsā tvadharma-rūpiṇī ।

Shruti-smṛutyādi-shāstreṣhu

sfuṭam evam prakīrtitam ॥34॥

ક્યારેય મનુષ્ય, પશુ, પક્ષી, તથા માંકડ આદિક કોઈ પણ જીવજંતુઓની હિંસા ન કરવી. અહિંસા પરમ ધર્મ છે, હિંસા અધર્મ છે એમ શ્રુતિ-સ્મૃત્યાદિ શાસ્ત્રોમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે. (૩૩-૩૪)

Kyārey manuṣhya, pashu, pakṣhī, tathā mānkaḍ ādik koī paṇ jīv-jantuonī hinsā na karavī. Ahinsā param dharma chhe, hinsā adharma chhe em Shruti-Smṛutyādi shāstromā spaṣhṭa kahevāmā āvyu chhe. (33-34)

One should never kill humans, animals, birds and bugs or other insects and creatures. The Shrutis, Smrutis and other sacred texts clearly describe non-violence as the highest dharma and violence as adharma. (33–34)


Shlok 35

Vedic Rāg

Simple Rāg

 

યાગાર્થમપ્યજાદીનાં નિર્દોષાણાં હિ પ્રાણિનામ્।

હિંસનં નૈવ કર્તવ્યં સત્સઙ્ગિભિઃ કદાચન॥૩૫॥

Yāgārtham apyajādīnām

nirdoṣhāṇām hi prāṇinām ।

Hinsanam naiva kartavyam

satsangibhihi kadāchana ॥35॥

સત્સંગીઓએ યજ્ઞને અર્થે પણ બકરાં વગેરે નિર્દોષ પ્રાણીઓની હિંસા ક્યારેય ન જ કરવી. (૩૫)

Satsangīoe yagnane arthe paṇ bakarā vagere nirdoṣh prāṇīonī hinsā kyārey na ja karavī. (35)

Even for a yagna, satsangis should never harm goats or any other innocent animals. (35)


Shlok 36

Vedic Rāg

Simple Rāg

 

યાગાદિકે ચ કર્તવ્યે સિદ્ધાન્તં સાંપ્રદાયિકમ્।

અનુસૃત્ય હિ કર્તવ્યં હિંસારહિતમેવ તત્॥૩૬॥

Yāgādike cha kartavye

siddhāntam sāmpradāyikam ।

Anusṛutya hi kartavyam

hinsā-rahitam eva tat ॥36॥

યાગાદિ કરવાના થાય ત્યારે સંપ્રદાયના સિદ્ધાંતને અનુસરીને હિંસારહિત જ કરવા. (૩૬)

Yāgādi karavānā thāy tyāre sampradāynā siddhāntne anusarīne hinsā-rahit ja karavā. (36)

When yagnas are held, they should only be conducted without harming any beings and according to the Sampraday’s principles. (36)


Shlok 37

Vedic Rāg

Simple Rāg

 

મત્વાઽપિ યજ્ઞશેષં ચ વાઽપિ દેવનિવેદિતમ્।

માંસં કદાપિ ભક્ષ્યં ન સત્સઙ્ગમાશ્રિતૈર્જનૈઃ॥૩૭॥

Matvā’pi yagna-sheṣham cha

vā’pi deva-niveditam ।

Mānsam kadāpi bhakṣhyam na

satsangam āshritair-janaihi ॥37॥

યજ્ઞનો શેષ ગણીને કે પછી દેવતાના નૈવેદ્ય રૂપે પણ સત્સંગીઓએ ક્યારેય માંસ ન જ ખાવું. (૩૭)

Yagnano sheṣh gaṇīne ke pachhī devatānā naivedya rūpe paṇ satsangīoe kyārey māns na ja khāvu. (37)

Satsangis should never eat meat, even if it is considered to be the remnant of a yagna or sanctified by the deities. (37)


Shlok 38

Vedic Rāg

Simple Rāg

 

કસ્યાઽપિ તાડનં નૈવ કરણીયં કદાચન।

અપશબ્દાઽપમાનાદિ-સૂક્ષ્મહિંસાઽપિ નૈવ ચ॥૩૮॥

Kasyā’pi tāḍanam naiva

karaṇīyam kadāchana ।

Apa-shabdā’pamānādi-

sūkṣhma-hinsā’pi naiva cha ॥38॥

કોઈનું તાડન ક્યારેય ન કરવું. અપશબ્દો કહેવા, અપમાન કરવું ઇત્યાદિ કોઈપણ પ્રકારે સૂક્ષ્મ હિંસા પણ ન કરવી. (૩૮)

Koīnu tāḍan kyārey na karavu. Apshabdo kahevā, apamān karavu ityādi koīpaṇ prakāre sūkṣhma hinsā paṇ na karavī. (38)

One should never strike another person. One should not swear, insult or commit other forms of subtle harm or injury. (38)


Shlok 39

Vedic Rāg

Simple Rāg

 

સત્તા-કીર્તિ-ધન-દ્રવ્ય-સ્ત્રી-પુરુષાદિકાઽઽપ્તયે।

માનેર્ષ્યાક્રોધતશ્ચાઽપિ હિંસાં નૈવ સમાચરેત્॥૩૯॥

Sattā-kīrti-dhana-dravya-

strī-puruṣhādikā’ptaye ।

Mānerṣhyā-krodhatash-chā’pi

hinsām naiva samācharet ॥39॥

ધન, સત્તા, કીર્તિ, સ્ત્રી, પુરુષ ઇત્યાદિની પ્રાપ્તિને અર્થે તથા માન, ઈર્ષ્યા કે ક્રોધે કરીને પણ હિંસા ન કરવી. (૩૯)

Dhan, sattā, kīrti, strī, puruṣh ityādinī prāptine arthe tathā mān, īrṣhyā ke krodhe karīne paṇ hinsā na karavī. (39)

One should not commit violence to attain wealth, power, prestige or [to fulfil one’s desire] for a man or woman or anything else. Also, one should also not commit violence out of ego, jealousy or anger. (39)


Shlok 40

Vedic Rāg

Simple Rāg

 

મનસા વચસા વાઽપિ કર્મણા હિંસને કૃતે।

તત્સ્થિતો દુઃખ્યતે નૂનં સ્વામિનારાયણો હરિઃ॥૪૦॥

Manasā vachasā vā’pi

karmaṇā hinsane kṛute ।

Tat-sthito dukhyate nūnam

Swāminārāyaṇo Harihi ॥40॥

મને કરીને, વચને કરીને કે કર્મે કરીને હિંસા કરવાથી તેનામાં રહેલા સ્વામિનારાયણ ભગવાન દુઃખાય છે. (૪૦)

Mane karīne, vachane karīne ke karme karīne hinsā karavāthī tenāmā rahelā Swāminārāyaṇ Bhagwān dukhāy chhe. (40)

Inflicting mental, verbal or physical violence pains Swaminarayan Bhagwan, who resides within that person. (40)