Select speed:
Shlok 301
Vedic Rāg
Simple Rāg
ભગવત્કૃપયા સર્વે સ્વાસ્થ્યં નિરામયં સુખમ્।
પ્રાપ્નુવન્તુ પરાં શાન્તિં કલ્યાણં પરમં તથા॥૩૦૧॥
Bhagavat-kṛupayā sarve
svāsthyam nirāmayam sukham ।
Prāpnuvantu parām shāntim
kalyāṇam paramam tathā ॥301॥
ભગવાનની કૃપાથી સર્વે નિરામય સ્વાસ્થ્ય, સુખ, પરમ શાંતિ તથા પરમ કલ્યાણ પામો. (૩૦૧)
Bhagwānnī kṛupāthī sarve nirāmay swāsthya, sukh, param shānti tathā param kalyāṇ pāmo. (301)
Through Bhagwan’s grace, may all attain good health, happiness, utmost peace and ultimate moksha. (301)
Shlok 302
Vedic Rāg
Simple Rāg
ન કશ્ચિત્ કસ્યચિત્ કુર્યાદ્ દ્રોહં દ્વેષં તથા જનઃ।
સેવન્તામાદરં સર્વે સર્વદૈવ પરસ્પરમ્॥૩૦૨॥
Na kashchit kasyachit kuryād
droham dveṣham tathā janaha ।
Sevantām ādaram sarve
sarvadaiva parasparam ॥302॥
કોઈ મનુષ્ય કોઈનો દ્રોહ તથા દ્વેષ ન કરે. સર્વે સદાય પરસ્પર આદર સેવે. (૩૦૨)
Koī manuṣhya koīno droh tathā dveṣh na kare. Sarve sadāy paraspar ādar seve. (302)
May no one harm or hate others. May everyone always respect each other. (302)
Shlok 303
Vedic Rāg
Simple Rāg
સર્વેષાં જાયતાં પ્રીતિર્દૃઢા નિષ્ઠા ચ નિશ્ચયઃ।
વિશ્વાસો વર્ધતાં નિત્યમ્ અક્ષરપુરુષોત્તમે॥૩૦૩॥
Sarveṣhām jāyatām prītir
dṛaḍhā niṣhṭhā cha nishchayaha ।
Vishvāso vardhatām nityam
Akṣhara-Puruṣhottame ॥303॥
અક્ષરપુરુષોત્તમને વિષે સર્વને દૃઢ પ્રીતિ, નિષ્ઠા, નિશ્ચય થાય અને વિશ્વાસ સદાય વૃદ્ધિ પામે. (૩૦૩)
Akṣhar-Puruṣhottamne viṣhe sarvane dṛuḍh prīti, niṣhṭhā, nishchay thāy ane vishvās sadāy vṛuddhi pāme. (303)
May everyone develop firm love, conviction and unwavering belief in Akshar-Purushottam, and may everyone’s faith forever flourish. (303)
Shlok 304
Vedic Rāg
Simple Rāg
ભવન્તુ બલિનઃ સર્વે ભક્તાશ્ચ ધર્મપાલને।
આપ્નુયુઃ સહજાનન્દ-પરાત્મનઃ પ્રસન્નતામ્॥૩૦૪॥
Bhavantu balinah sarve
bhaktāsh-cha dharma-pālane ।
Āpnuyuh Sahajānanda-
Parātmanah prasannatām ॥304॥
સર્વે ભક્તો ધર્મ પાળવામાં બળિયા થાય અને સહજાનંદ પરમાત્માની પ્રસન્નતા પ્રાપ્ત કરે. (૩૦૪)
Sarve bhakto dharma pāḷavāmā baḷiyā thāy ane Sahajānand Paramātmānī prasannatā prāpt kare. (304)
May all devotees become resolute in following dharma and attain the pleasure of Sahajanand Paramatma. (304)
Shlok 305
Vedic Rāg
Simple Rāg
પ્રશાન્તૈર્જાયતાં યુક્તો મનુષ્યૈર્ધર્મશાલિભિઃ।
સંસારઃ સાધનાશીલૈરધ્યાત્મમાર્ગસંસ્થિતૈઃ॥૩૦૫॥
Prashāntair jāyatām yukto
manuṣhyair dharma-shālibhihi ।
Sansārah sādhanā-shīlair
adhyātma-mārga-sansthitaihi ॥305॥
સંસાર પ્રશાંત, ધર્મવાન, સાધનાશીલ તથા અધ્યાત્મમાર્ગે ચાલનારા મનુષ્યોથી યુક્ત થાય. (૩૦૫)
Sansār prashānt, dharmavān, sādhanāshīl tathā adhyātma-mārge chālanārā manuṣhyothī yukta thāy. (305)
May the world be filled with people who are peaceful, righteous and engrossed in spiritual endeavours, and who tread the path of spirituality. (305)
Shlok 306
Vedic Rāg
Simple Rāg
ઐક્યં મિથઃ સુહૃદ્ભાવો મૈત્રી કારુણ્યમેવ ચ।
સહનશીલતા સ્નેહઃ સર્વજનેષુ વર્ધતામ્॥૩૦૬॥
Aikyam mithah suhṛud-bhāvo
maitrī kāruṇyam eva cha ।
Sahana-shīlatā snehah
sarva-janeṣhu vardhatām ॥306॥
સર્વ મનુષ્યોમાં પરસ્પર એકતા, સુહૃદ્ભાવ, મૈત્રી, કરુણા, સહનશીલતા તથા સ્નેહ વૃદ્ધિ પામે. (૩૦૬)
Sarva manuṣhyomā paraspar ekatā, suhṛudbhāv, maitrī, karuṇā, sahan-shīlatā tathā sneh vṛuddhi pāme. (306)
May mutual unity, suhradbhāv, friendship, compassion, tolerance and love flourish among all people. (306)
Shlok 307
Vedic Rāg
Simple Rāg
સત્સઙ્ગે દિવ્યસમ્બન્ધાદ્ બ્રહ્મણઃ પરબ્રહ્મણઃ।
સર્વેષાં જાયતાં દાર્ઢ્યં નિર્દોષદિવ્યભાવયોઃ॥૩૦૭॥
Satsange divya-sambandhād
Brahmaṇah Parabrahmaṇaha ।
Sarveṣhām jāyatām dārḍhyam
nirdoṣha-divya-bhāvayoho ॥307॥
બ્રહ્મ તથા પરબ્રહ્મના દિવ્ય સંબંધે કરીને સત્સંગને વિષે સર્વને નિર્દોષભાવ તથા દિવ્યભાવની દૃઢતા થાય. (૩૦૭)
Brahma tathā Parabrahmanā divya sambandhe karīne satsangne viṣhe sarvane nirdoṣhbhāv tathā divyabhāvnī dṛuḍhatā thāy. (307)
Through the divine association of Brahman and Parabrahman, may all strengthen nirdoshbhāv and divyabhāv towards the Satsang. (307)
Shlok 308
Vedic Rāg
Simple Rāg
અક્ષરરૂપતાં સર્વે સંપ્રાપ્ય સ્વાત્મનિ જનાઃ।
પ્રાપ્નુયુઃ સહજાનન્દે ભક્તિં હિ પુરુષોત્તમે॥૩૦૮॥
Akṣhara-rūpatām sarve
samprāpya svātmani janāhā ।
Prāpnuyuh Sahajānande
bhaktim hi Puruṣhottame ॥308॥
સર્વ જનો પોતાના આત્માને વિષે અક્ષરરૂપતા પ્રાપ્ત કરી પુરુષોત્તમ સહજાનંદની ભક્તિ પ્રાપ્ત કરે. (૩૦૮)
Sarva jano potānā ātmāne viṣhe akṣharrūptā prāpt karī Puruṣhottam Sahajānandnī bhakti prāpt kare. (308)
May all identify their ātmā as aksharrup and offer devotion to Purushottam Sahajanand. (308)
Shlok 309
Vedic Rāg
Simple Rāg
માઘસ્ય શુક્લપઞ્ચમ્યામ્ આરબ્ધમસ્ય લેખનમ્।
પવિત્રે વિક્રમાબ્દે હિ રસર્ષિખદ્વિસંમિતે॥૩૦૯॥
Māghasya shukla-panchamyām
ārabdham asya lekhanam ।
Pavitre vikramābde hi
rasarṣhi-kha-dvi-sanmite ॥309॥
વિક્રમ સંવત્ ૨૦૭૬ના માઘ શુક્લ પંચમીએ આ શાસ્ત્ર લખવાનો આરંભ કર્યો અને ચૈત્ર સુદ નવમીએ સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય જન્મમહોત્સવે તે સંપૂર્ણ થયું. (૩૦૯-૩૧૦)
Vikram samvat 2076nā Māgh shukla panchamīe ā shāstra lakhavāno ārambh karyo ane Chaitra sud navamīe Swāminārāyaṇ Bhagwānnā divya janma-mahotsave te sampūrṇ thayu. (309-310)
The writing of this shastra began on Magha (Maha) sud 5 [30 January 2020 CE] of Vikram Samvat 2076 and was completed on Chaitra sud 9 [2 April 2020 CE], on the divine birthday celebration of Swaminarayan Bhagwan. (309–310)
Shlok 310
Vedic Rāg
Simple Rāg
ચૈત્રશુક્લનવમ્યાં ચ સ્વામિનારાયણપ્રભોઃ।
તચ્ચ સંપૂર્ણતાં પ્રાપ્તં દિવ્યજન્મમહોત્સવે॥૩૧૦॥
Chaitra-shukla-navamyām cha
Swāminārāyaṇa-Prabhoho ।
Tach-cha sampūrṇatām prāptam
divya-janma-mahotsave ॥310॥
વિક્રમ સંવત્ ૨૦૭૬ના માઘ શુક્લ પંચમીએ આ શાસ્ત્ર લખવાનો આરંભ કર્યો અને ચૈત્ર સુદ નવમીએ સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય જન્મમહોત્સવે તે સંપૂર્ણ થયું. (૩૦૯-૩૧૦)
Vikram samvat 2076nā Māgh shukla panchamīe ā shāstra lakhavāno ārambh karyo ane Chaitra sud navamīe Swāminārāyaṇ Bhagwānnā divya janma-mahotsave te sampūrṇ thayu. (309-310)
The writing of this shastra began on Magha (Maha) sud 5 [30 January 2020 CE] of Vikram Samvat 2076 and was completed on Chaitra sud 9 [2 April 2020 CE], on the divine birthday celebration of Swaminarayan Bhagwan. (309–310)
Shlok 311
Vedic Rāg
Simple Rāg
ઉપાસ્યસહજાનન્દ-હરયે પરબ્રહ્મણે।
મૂલાઽક્ષરગુણાતીતાનન્દાય સ્વામિને તથા॥૩૧૧॥
Upāsya-Sahajānanda-
Haraye Parabrahmaṇe ।
Mūlā’kṣhara-Guṇātītānandāya
Swāmine tathā ॥311॥
ઉપાસ્ય પરબ્રહ્મ સહજાનંદ શ્રીહરિ તથા મૂળ અક્ષર ગુણાતીતાનંદ સ્વામી, સાક્ષાદ્ જ્ઞાનમૂર્તિ સમા ભગતજી મહારાજ, સત્ય સિદ્ધાંતના રક્ષક એવા યજ્ઞપુરુષદાસજી (શાસ્ત્રીજી મહારાજ), સદાય વાત્સલ્યભીના અને આનંદમય બ્રહ્મ એવા યોગીજી મહારાજ તથા વિશ્વવંદ્ય અને વિનમ્ર એવા ગુરુ પ્રમુખસ્વામી મહારાજને આ શાસ્ત્રરૂપી અંજલિ પ્રમુખસ્વામી મહારાજના જન્મ શતાબ્દી પર્વે સાનંદ ભક્તિભાવે અર્પણ કરવામાં આવે છે. (૩૧૧-૩૧૪)
Upāsya Parabrahma Sahajānand Shrīhari tathā Mūḷ Akṣhar Guṇātītānand Swāmī, sākṣhād gnān-mūrti samā Bhagatjī Mahārāj, satya siddhāntnā rakṣhak evā Yagnapuruṣhdāsjī (Shāstrījī Mahārāj), sadāy vātsalya-bhīnā ane ānandmay brahma evā Yogījī Mahārāj tathā vishva-vandya ane vinamra evā guru Pramukh Swāmī Mahārājne ā shāstrarūpī anjali Pramukh Swāmī Mahārājnā janma shatābdī parve sānand bhakti-bhāve arpaṇ karavāmā āve chhe. (311-314)
On the occasion of Pramukh Swami Maharaj’s birth centenary celebrations, this shastra is being offered with joy and devotion as a tribute to: (1) Parabrahman Sahajanand Shri Hari – the focus of upāsanā, (2) Mul Akshar Gunatitanand Swami, (3) Bhagatji Maharaj – the embodiment of wisdom, (4) Yagnapurushdasji (Shastriji Maharaj) – the protector of the true siddhānt, (5) the forever affectionate and blissful embodiment of Aksharbrahman, Yogiji Maharaj and (6) Guru Pramukh Swami Maharaj, who is humble and revered throughout the world. (311–314)
Shlok 312
Vedic Rāg
Simple Rāg
ભગતજીમહારાજ- સાક્ષાદ્વિજ્ઞાનમૂર્તયે।
યજ્ઞપુરુષદાસાય સત્યસિદ્ધાન્તરક્ષિણે॥૩૧૨॥
Bhagatajī-Mahārāja-
sākṣhād-vignāna-mūrtaye ।
Yagnapuruṣhadāsāya
satya-siddhānta-rakṣhiṇe ॥312॥
ઉપાસ્ય પરબ્રહ્મ સહજાનંદ શ્રીહરિ તથા મૂળ અક્ષર ગુણાતીતાનંદ સ્વામી, સાક્ષાદ્ જ્ઞાનમૂર્તિ સમા ભગતજી મહારાજ, સત્ય સિદ્ધાંતના રક્ષક એવા યજ્ઞપુરુષદાસજી (શાસ્ત્રીજી મહારાજ), સદાય વાત્સલ્યભીના અને આનંદમય બ્રહ્મ એવા યોગીજી મહારાજ તથા વિશ્વવંદ્ય અને વિનમ્ર એવા ગુરુ પ્રમુખસ્વામી મહારાજને આ શાસ્ત્રરૂપી અંજલિ પ્રમુખસ્વામી મહારાજના જન્મ શતાબ્દી પર્વે સાનંદ ભક્તિભાવે અર્પણ કરવામાં આવે છે. (૩૧૧-૩૧૪)
Upāsya Parabrahma Sahajānand Shrīhari tathā Mūḷ Akṣhar Guṇātītānand Swāmī, sākṣhād gnān-mūrti samā Bhagatjī Mahārāj, satya siddhāntnā rakṣhak evā Yagnapuruṣhdāsjī (Shāstrījī Mahārāj), sadāy vātsalya-bhīnā ane ānandmay brahma evā Yogījī Mahārāj tathā vishva-vandya ane vinamra evā guru Pramukh Swāmī Mahārājne ā shāstrarūpī anjali Pramukh Swāmī Mahārājnā janma shatābdī parve sānand bhakti-bhāve arpaṇ karavāmā āve chhe. (311-314)
On the occasion of Pramukh Swami Maharaj’s birth centenary celebrations, this shastra is being offered with joy and devotion as a tribute to: (1) Parabrahman Sahajanand Shri Hari – the focus of upāsanā, (2) Mul Akshar Gunatitanand Swami, (3) Bhagatji Maharaj – the embodiment of wisdom, (4) Yagnapurushdasji (Shastriji Maharaj) – the protector of the true siddhānt, (5) the forever affectionate and blissful embodiment of Aksharbrahman, Yogiji Maharaj and (6) Guru Pramukh Swami Maharaj, who is humble and revered throughout the world. (311–314)
Shlok 313
Vedic Rāg
Simple Rāg
વાત્સલ્યાઽઽર્દ્રાઽઽત્મને નિત્યમ્ આનન્દબ્રહ્મયોગિને।
વિશ્વવન્દ્યવિનમ્રાય ગુરવે પ્રમુખાય ચ॥૩૧૩॥
Vātsalyā’rdrā’tmane nityam
ānanda-brahma-yogine ।
Vishva-vandya-vinamrāya
gurave Pramukhāya cha ॥313॥
ઉપાસ્ય પરબ્રહ્મ સહજાનંદ શ્રીહરિ તથા મૂળ અક્ષર ગુણાતીતાનંદ સ્વામી, સાક્ષાદ્ જ્ઞાનમૂર્તિ સમા ભગતજી મહારાજ, સત્ય સિદ્ધાંતના રક્ષક એવા યજ્ઞપુરુષદાસજી (શાસ્ત્રીજી મહારાજ), સદાય વાત્સલ્યભીના અને આનંદમય બ્રહ્મ એવા યોગીજી મહારાજ તથા વિશ્વવંદ્ય અને વિનમ્ર એવા ગુરુ પ્રમુખસ્વામી મહારાજને આ શાસ્ત્રરૂપી અંજલિ પ્રમુખસ્વામી મહારાજના જન્મ શતાબ્દી પર્વે સાનંદ ભક્તિભાવે અર્પણ કરવામાં આવે છે. (૩૧૧-૩૧૪)
Upāsya Parabrahma Sahajānand Shrīhari tathā Mūḷ Akṣhar Guṇātītānand Swāmī, sākṣhād gnān-mūrti samā Bhagatjī Mahārāj, satya siddhāntnā rakṣhak evā Yagnapuruṣhdāsjī (Shāstrījī Mahārāj), sadāy vātsalya-bhīnā ane ānandmay brahma evā Yogījī Mahārāj tathā vishva-vandya ane vinamra evā guru Pramukh Swāmī Mahārājne ā shāstrarūpī anjali Pramukh Swāmī Mahārājnā janma shatābdī parve sānand bhakti-bhāve arpaṇ karavāmā āve chhe. (311-314)
On the occasion of Pramukh Swami Maharaj’s birth centenary celebrations, this shastra is being offered with joy and devotion as a tribute to: (1) Parabrahman Sahajanand Shri Hari – the focus of upāsanā, (2) Mul Akshar Gunatitanand Swami, (3) Bhagatji Maharaj – the embodiment of wisdom, (4) Yagnapurushdasji (Shastriji Maharaj) – the protector of the true siddhānt, (5) the forever affectionate and blissful embodiment of Aksharbrahman, Yogiji Maharaj and (6) Guru Pramukh Swami Maharaj, who is humble and revered throughout the world. (311–314)
Shlok 314
Vedic Rāg
Simple Rāg
અઞ્જલિઃ શાસ્ત્રરૂપોઽયં સાનન્દં ભક્તિભાવતઃ।
અર્પ્યતે પ્રમુખસ્વામિ-જન્મશતાબ્દિપર્વણિ॥૩૧૪॥
Anjalih shāstra-rūpo’yam
sānandam bhakti-bhāvataha ।
Arpyate Pramukha-Swāmi-
janma-shatābdi-parvaṇi ॥314॥
ઉપાસ્ય પરબ્રહ્મ સહજાનંદ શ્રીહરિ તથા મૂળ અક્ષર ગુણાતીતાનંદ સ્વામી, સાક્ષાદ્ જ્ઞાનમૂર્તિ સમા ભગતજી મહારાજ, સત્ય સિદ્ધાંતના રક્ષક એવા યજ્ઞપુરુષદાસજી (શાસ્ત્રીજી મહારાજ), સદાય વાત્સલ્યભીના અને આનંદમય બ્રહ્મ એવા યોગીજી મહારાજ તથા વિશ્વવંદ્ય અને વિનમ્ર એવા ગુરુ પ્રમુખસ્વામી મહારાજને આ શાસ્ત્રરૂપી અંજલિ પ્રમુખસ્વામી મહારાજના જન્મ શતાબ્દી પર્વે સાનંદ ભક્તિભાવે અર્પણ કરવામાં આવે છે. (૩૧૧-૩૧૪)
Upāsya Parabrahma Sahajānand Shrīhari tathā Mūḷ Akṣhar Guṇātītānand Swāmī, sākṣhād gnān-mūrti samā Bhagatjī Mahārāj, satya siddhāntnā rakṣhak evā Yagnapuruṣhdāsjī (Shāstrījī Mahārāj), sadāy vātsalya-bhīnā ane ānandmay brahma evā Yogījī Mahārāj tathā vishva-vandya ane vinamra evā guru Pramukh Swāmī Mahārājne ā shāstrarūpī anjali Pramukh Swāmī Mahārājnā janma shatābdī parve sānand bhakti-bhāve arpaṇ karavāmā āve chhe. (311-314)
On the occasion of Pramukh Swami Maharaj’s birth centenary celebrations, this shastra is being offered with joy and devotion as a tribute to: (1) Parabrahman Sahajanand Shri Hari – the focus of upāsanā, (2) Mul Akshar Gunatitanand Swami, (3) Bhagatji Maharaj – the embodiment of wisdom, (4) Yagnapurushdasji (Shastriji Maharaj) – the protector of the true siddhānt, (5) the forever affectionate and blissful embodiment of Aksharbrahman, Yogiji Maharaj and (6) Guru Pramukh Swami Maharaj, who is humble and revered throughout the world. (311–314)
Shlok 315
Vedic Rāg
Simple Rāg
તનોતુ સકલે વિશ્વે પરમાનન્દમઙ્ગલમ્।
સ્વામિનારાયણઃ સાક્ષાદ્ અક્ષરપુરુષોત્તમઃ॥૩૧૫॥
Tanotu sakale vishve
paramānanda-mangalam ।
Swāminārāyaṇah sākṣhād
Akṣhara-Puruṣhottamaha ॥315॥
સ્વામિનારાયણ ભગવાન એટલે કે સાક્ષાત્ અક્ષરપુરુષોત્તમ મહારાજ સકળ વિશ્વમાં પરમ આનંદ-મંગળને વિસ્તારે. (૩૧૫)
Swāminārāyaṇ Bhagwān eṭale ke sākṣhāt Akṣhar-Puruṣhottam Mahārāj sakaḷ vishvamā param ānand-mangaḷne vistāre. (315)
May Swaminarayan Bhagwan, that is, Akshar-Purushottam Maharaj himself,18 spread supreme bliss and auspiciousness throughout the entire world. (315)
18. Here, Swaminarayan Bhagwan and Akshar-Purushottam Maharaj are synonyms and refer to the one supreme entity – Parabrahman, Paramatma.